Ahmedabad news: અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી આમ તો અમદાવાદની વિશેષ ઓળખ છે, પરંતુ તેમાં ઠલવાતી ગંદકીને લીધે નદીની સ્થિતિ એવી તો થઈ છે કે પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો નંબર અગ્રીમ હરોળમાં આવે છે. ફરીથી સાબરમતી નદીને સાફ થવાની વાત થઈ રહી છે