સુરતના વરાછા મેઈન રોડ પર છેલ્લા કેટલાંક સમયથી ચળવળતી સ્થિતિ સર્જાઈ છે. પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં ન આવતાં સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.