ભારતમાં ચાર વિમાનોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઇટ પણ સામેલ છે. ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે અને વિમાનનું કેનેડામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.