અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકો પાસે રહેલા પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કરાવવામાં આવ્યું હતું. જે 1 એપ્રિલથી AMCની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેની રજીસ્ટ્રેશનની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.

