Home / Gujarat / Kheda : Ahmedabad plane crash: 50 passengers from Charotar lost their lives

Ahmedabad plane crash: ચરોતરના 50 મુસાફરોએ જીવ ગુમાવ્યા, સાતથી વધુ સ્ટુડન્ટ વિઝા ધારક યુવાનોનાં મોત

Ahmedabad plane crash:  ચરોતરના 50 મુસાફરોએ જીવ ગુમાવ્યા, સાતથી વધુ સ્ટુડન્ટ વિઝા ધારક યુવાનોનાં મોત

આણંદ, નડિયાદ - ચરોતરમાં અનેક પરીવારોમાં ગમગીની છવાઈ ગઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ આણંદના ૩૩ અને ખેડા જિલ્લાના અંદાજે ૧૭ જેટલા વ્યક્તિ આ ફ્લાઈટમાં જવા નીકળ્યા હતા અને તેમના મૃત્યુ થયા હોવાની આશંકાઓ છે. હાલ તો આ તમામ મુસાફરોના પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં સરકાર દ્વારા ડી.એન.એ.થી માંડી અને અન્ય કાર્યવાહીમાં ભાગ લઈ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon