New AI Tool For Cancer Treatment: અમેરિકાની માસ જનરલ બ્રિઘમ સંસ્થાના સંશોધકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક નવું ટૂલ વિકસિત કરી રહ્યા છે, જે ફેસએજનામથી ઓળખાય છે. આ સિસ્ટમ સેલ્ફીના આધારે વ્યક્તિની બાયોલોજિકલ ઉંમર નક્કી કરે છે, જે તેના સામાન્ય આરોગ્ય અને કેનસરની સારવાર પ્રત્યેની પ્રતિક્રિયા વિશે માહિતગાર કરે છે. ‘આયબોલ ટેસ્ટ’ દ્વારા ડૉક્ટર જે રીતે નક્કી કરે છે, તે જ પદ્ધતિથી આ AI-આધારિતટેસ્ટ પણ કાર્ય કરી શકે છે.

