અમરેલી-ભાવનગરના સોમનાથ નેશનલ હાઈવે પર વનરાજાની લટાર જોવા મળી હતી.વહેલી સવારે વાહન ચાલકો બંન્ને સાઈડો થંભીને વનરાજાને કેમેરામાં કેદ કર્યાં હતા. વાહનો વચ્ચેથી ડાલામથો સાવજ પસાર થતા વાહન ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો..હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે..

