અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી અપાઇ છે. અમદાવાદ પોલીસના 58 હેડ કોસ્ટેબલને ASI તરીકેની બઢતી અપાઈ છે. શહેરમાં અલગ અલગ જગ્યા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓની કામચલાઉ અને હંગામી ધોરણે બઢતી કરવામાં આવી છે.