Ankleshwar News: અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી જીઆઇડીસી પોલીસે બિહારના શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. તેમજ દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી રૂપિયા 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.