Home / Gujarat / Bharuch : Woman dies after being hit by truck on Walia Road

Ankleshwar News: વાલિયા રોડ પર ટ્રકની અડફેટે આવતાં પત્નીનું મોત, પતિ અને બાળક સારવાર હેઠળ; ટ્રક ચાલક ફરાર

Ankleshwar News: વાલિયા રોડ પર ટ્રકની અડફેટે આવતાં પત્નીનું મોત, પતિ અને બાળક સારવાર હેઠળ; ટ્રક ચાલક ફરાર

Ankleshwar News: ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે એવામાં ભરુચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. અંકલશ્વરમાં કોસમડી નજીક ટ્રકની અડફેટે આવી જતાં બાઈક પર સવાર મહિલાનું મોત નિપજ્યું જ્યારે પતિ અને બાળકને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon