બે દિવસ અગાઉ સુરતના યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ હવે વડોદરાના યુવકે બોટાદ કોર્ટના વોશરૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના જયમીનભાઈ અશોકભાઈ ચૌહાણ નામના યુવકે પત્નીના ત્રાસથી કંટાળી જતાં આ પગલું ભર્યું છે

