આજના સમયમાં કોઈપણ વ્યક્તિ પર કોઈપણ સમયે આર્થિક સંકટ આવી શકે છે. તેની સૌથી ખરાબ અસર વ્યક્તિના આર્થિક સ્વાસ્થ્ય પર પડે છે. ઘણી વખત લોકો આ સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડનો ખૂબ ઉપયોગ કરે છે, જેના કારણે તેમના ક્રેડિટ સ્કોર પર નોંધપાત્ર અસર થાય છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે નાણાકીય સંકટના સમયે તમે તમારા ક્રેડિટ સ્કોરને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો.

