ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે, ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની આંકડા મુજબ રાજ્યમાં કુલ 397 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે સોમવારે (2 જૂન) રોજ રાજ્યમાં કોવિડ-19ના કુલ 95 કેસ નોંધાયા છે.