Home / Gujarat / Surat : 7 accused arrested from Jamnagar in case of making teacher a victim of digital arrest

Surat news:શિક્ષકને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવાના કેસમાં 7 આરોપી જામનગરથી ઝડપાયા

Surat news:શિક્ષકને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવાના કેસમાં 7 આરોપી જામનગરથી ઝડપાયા

Surat news: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં આરોપીઓ પીડિતને વીડિયો કૉલ કરીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવે છે. આવી જ ઘટના સુરતમાં બની હતી. જેમાં સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કૉલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઈમબ્રાંચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી. શિક્ષકને આ આરોપીઓએ જણાવ્યું કે, તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 ATM કાર્ડ તથા ડ્રગ્સ મળ્યું આવ્યું છે. તેમ ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી શિક્ષક પાસેથી રૂપિયા 20 લાખ ખંખેરી લીધા હતા. જેથી શિક્ષકે બાદમાં સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon