Home / Gujarat / Banaskantha : newly appointed sarpanch of morthal village died suddenly

Banaskantha: આ ગામના નવનિયુક્ત સરપંચનું અચાનક જ થયું અવસાન

Banaskantha: આ ગામના નવનિયુક્ત સરપંચનું અચાનક જ થયું અવસાન

બનાસકાંઠાના થરાદના મોરથલ ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં નવનિયુક્ત સરપંચ નું નિધન થયું છે. સોમાજી ધીરાજી ઠાકોર (ચૌહાણ) ગ્રામ પંચાયતનું પદ સંભાળે તે પહેલા જ  80 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે, સોમાજી ધીરાજી ઠાકોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon