Home / Gujarat / Sabarkantha : Truck loaded with soil overturns on Himmatnagar Highway

VIDEO: હિંમતનગર હાઈવે પર માટી ભરેલ ટ્રક હવામાં ફંગોળાઈને પલટ્યો

સાબરકાંઠાના હિંમતનગર ધનસુરા હાઈવે પર લોડીંગ ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હવામાં ફંગોળાઈ ગઈ હતી. માટી ભરીને જતી ટ્રક હવામાં ફંગોળાઈ ગયા બાદ રોડ પર પલટી મારી હતી. દુર્ઘટનાના આ દ્રશ્યો ટ્રકની પાછળ આવી રહેલી કારમાં રહેલા કેમેરામાં કેદ થયા છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિને ઈજાઓ થઈ છે. ઘાયલ બંને વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon