અમદાવાદ શહેરમાં પત્રકાર તરીકેની ઓળખ આપી, વેપારીને ડર બતાવી ખંડણી માગનાર બે નકલી પત્રકારો ઝડપાયા છે. વેપારીએ હિંમત દાખવી બને શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. કોર્પોરેશનની મંજુરી વગળ બાંધકામ કરવામાં આવી રહ્યાનું જણાવી રૂપિયા 51 હજારની માંગણી કરી હતી.

