થરાદના કોઠીગામમાં ધોળા દિવસે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.