રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામમાં વર્ષ 2012માં બનેલી આ આંગણવાડી નંબર 2ની છત ઉપરથી ટપકતું પાણી...ભીની દિવાલો અને આંગણવાડીની જર્જરીત અવસ્થા એ તંત્ર સામે નહીં પરંતુ આવતી કાલના દેશના ભાવિ સમાન ભૂલકાંઓના ઉજ્જવળ ભવિષ્ય સામે પ્રશ્નચિન્હ સમાન છે.

