Home / Gujarat / Gandhinagar : A dumper full of gravel got stuck in a rain ditch.

VIDEO: ગાંધીનગરના ભૂવામાં ડમ્પર જ ભરાઈ ગયું, રસ્તો બંધ થતા ટ્રાફિક જામ

ગાંધીનગરમાં ભારે વરસાદ બાદ ખ-6 નજીક ચાર રસ્તા પર મસમોટો ભૂવો પડ્યો છે, જેમાં એક ડમ્પર ફસાઈ ગયું હતું. આ ઘટનાથી વાહન વ્યવહાર ખોરવાયો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ હોવાનું સ્પષ્ટ થાય છે. ભૂવાના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્રે તાત્કાલિક સમારકામની શરૂઆત કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon