પંચમહાલના ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં મોડી રાતે કારમાં આગ લાગી હતી. બંધ કારમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી હતી. કારમાં આગ લાગતા ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.