સાબરકાંઠા જિલ્લામાં આવેલા વાત્રક ગામના તખતપુરાના ડ્રાયવર પર રણાસણમાં ખાનગી કોલ્ડ સ્ટોરેજ પર હુમલો થયો હતો. જો કે, આ હુમલો ત્રણ દિવસ પહેલા થયો હતો. પરંતુ હુમલા અને માર મારવાનું કારણ અકબંધ રહ્યું હતું.