રાજ્યમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે અમરેલી - ધારી ચલાલા નજીક મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારી દીધી હતી.ઉનાથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માતના કારણે પલ્ટી મારી હતી.આ દુર્ઘટનામાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

