ભારતીય બંદર સત્તાવાળાઓ ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જહાજમાં 8 લાખ બેરલ હતા, જોકે રશિયન જહાજે નિયમો તોડતા ભારતે જહાજને પરત મોકલી દીધું છે.