જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલો: એજન્સીઓ 22 એપ્રિલના રોજ પહેલગામ નજીક બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. આજે તપાસ એજન્સીઓની ટીમ મેટલ ડિટેક્ટરની મદદથી બૈસરન ખીણમાં સઘન તપાસ કરશે.