આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે જાતે ચકાસી શકો છો કે કયું વિમાન તમારી છત ઉપર ઉડી રહ્યું છે. આ માટે તમારે ફક્ત તમારા ફોન અથવા લેપટોપનો ઉપયોગ કરવો પડશે. આ પછી તમે વિશ્વભરમાં ઉડતી ફ્લાઇટ્સને ટ્રેક કરી શકો છો અને તેમની વિગતો જાણી શકો છો.

