સવારે હેલ્ધી નાસ્તો કરવાથી આખો દિવસ સારો જાય છે, પરંતુ ઘણીવાર સવારે ઉતાવળમાં શું તૈયાર કરવું તે સમજાતું નથી. જો તમે પણ સવારના નાસ્તાને લઈને વારંવાર ચિંતિત રહેતા હોવ તો હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ માટે તમે રાજસ્થાની મૂંગ દાળ પરાઠા અજમાવી શકો છો.