મોટભાગના લોકોને મીઠાઈ કે ડીઝર્ટ ખાવું ગમે છે. કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય કે ઉજવણી, આપણે હંમેશા મીઠાઈ અને ડીઝર્ટ બનાવતા હોઈએ છીએ અથવા તો બજારમાંથી લઈ આવીએ છીએ. ડીઝર્ટમાં સ્વાદિષ્ટ ડોનટનો પણ સમાવેશ થાય છે. તમે બજારમાંથી ખરીદીને ડોનટ ખાધા હશે. પરંતુ શું તમે તેને ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો અહીં અમે તમને ડોનટની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે ઘરે ડોનટ બનાવી શકો છો. બાળકો ઘરે બનેલા ડોનટ ખાઈને ખૂબ જ ખુશ થઈ જશે.

