Home / Gujarat / Mehsana : The robbers were quickly re-constituted.

Mehsanaમાં 15-15 મિનિટે લૂંટ કરનાર શખ્સોને ઝડપી રી-કન્સ્ટ્રક્શન કરાયું

Mehsanaમાં 15-15 મિનિટે લૂંટ કરનાર શખ્સોને ઝડપી રી-કન્સ્ટ્રક્શન કરાયું

Mehsana News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં મહેસાણમાંથી રીઢા ગુનેગારને ઝડપી પાડવાં આવ્યો હતો. 15 - 15 મિનિટે લૂંટ કરનાર શખ્સે આખરે કાન પકડ્યા હતા. મહેસાણામાં 45 મિનિટમાં 3 લૂંટનો મામલો સામે આવ્યો હતો. પકડાયેલ આરોપીઓને લઈ પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon