ડાંગ જિલ્લામાં મેઘરાજાની મહેરથી સાર્વત્રિક વરસાદે વાતાવરણને શીતળ અને ખેતી માટે અનુકૂળ બનાવ્યું છે. જિલ્લાની લોકમાતાના આગમનથી આ નદીઓ જીવંત બની છે. વરસાદના પગલે ધરતીપુત્રો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે