હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે.