Home / India : Fire breaks out in express train going from Madhya Pradesh to Rajasthan, passengers panic

મધ્યપ્રદેશથી રાજસ્થાન જતી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં આગ, મુસાફરોમાં ડરનો માહોલ

મધ્યપ્રદેશથી રાજસ્થાન જતી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં આગ, મુસાફરોમાં ડરનો માહોલ

Bilaspur-Bikaner Express Train Fire : મધ્યપ્રદેશમાં એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના બીકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં આજે (6 માર્ચ) આગ લાગ્યા બાદ મુસાફરોમાં હડકંપ મચી ગયો છે. ટ્રેનના જે કોચમાં આગ લાગી, તે કોચ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. ચાલતી ટ્રેનમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે ગાર્ડની નજર પડતા ટ્રેનને તુરંત ઉજ્જૈનના તરાનામાં અટકાવી દેવાઈ છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon