પાકિસ્તાનમાં વિદ્રોહીઓના એક પછી એક હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનમાં 57 હુમલા થયા છે. આમાં બલૂચિસ્તાનમાં ટ્રેન અપહરણનો ડેટા સામેલ નથી. મોટાભાગના હુમલા TTP અને BLA દ્વારા કરવામાં આવ્યા છે.

