નિધિ સ્કૂલના ભૂલકાઓએ કરી "મકાઈ ડે" ની ઉજવણી

યશપાલસિંહ ચુડાસમા
School / College : NIDHI SCHOOL

રાજકોટ શહેરમાં આવેલી નિધિ સ્કૂલ દ્વારા કેજી વિભાગના ભૂલકાઓ માટે "મકાઈ ડે"ની ઉજવણી કરવામાં આવી હતી, શિયાળાની ઋતુમાં મુકાઈ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય તેમજ મકાઈ બાળકને અતિ પ્રિય હોય, સ્કૂલ દ્વારા ભૂલકાઓને મકાઈ ખાવાથી થતા ફાયદા તેમજ મકાઈના ડોડા કઈ રીતે ખોલવા તેની સમજ આપી હતી, તેમજ શિક્ષિકા બહેનો દ્વારા ભૂલકાઓ માટે મકાઈને બાફીને ખાવાની વ્યવસ્થા કરી હતી, આ સમગ્ર વ્યવસ્થામાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, બીના ગોહેલ, હર્ષદ રાઠોડ કાર્યરત રહેલ હતા..

યશપાલસિંહ ચુડાસમા
Next Story Arrow GIF