શનિદેવના આશીર્વાદથી આ 3 રાશિને થશે લાભ જ લાભ Source : Google

નવું વર્ષ શરૂ થઈ ગયું છે, અને વર્ષ સારું રહેશે કે પડકારજનક તે મોટાભાગે શનિ અને ગુરુની સ્થિતિઓ પર આધાર રાખે છે. Source : Google

વર્ષ 2026માં શનિદેવ ખઈ સ્થિતિમાં રહેશે, અલગ-અલગ રાશિઓ પર તેનો પ્રભાવ કેવો પડશે, કયા લોકો માટે આ સમય શુભ રહેશે અને કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, અને કયા ઉપાયો કરવા જોઈએ? Source : Google

વર્ષ 2026માં શનિદેવ આખું વર્ષ મીન રાશિમાં બિરાજમાન રહેશે. 27 જુલાઈ, 2026ના રોજ શનિ વક્રી થશે અને 11 ડિસેમ્બર, 2026ના રોજ માર્ગી થઈને સીધી ચાલ ચાલશે. Source : Google

પરંતુ આ દરમિયાન પણ તેઓ મીન રાશિમાં જ રહેશે. આ કારણોસર કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર સાડાસાતી રહેશે, જ્યારે સિંહ અને ધન રાશિ પર ઢૈય્યા રહેશે. જૂનથી ડિસેમ્બર વચ્ચે તેની અસરોમાં થોડી ઉતાર-ચઢાવ આવી શકે છે. Source : Google

મેષ રાશિ પર સાડાસાતી ચાલુ રહેશે. કારકિર્દીમાં મજબૂરીમાં પરિવર્તન, સ્થળાંતર અને બિનજરૂરી ચિંતાઓ પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે અને તમારા માન-સન્માન પર પણ અસર પડી શકે છે. Source : Google

વર્ષ 2026માં વૃષભ રાશિ માટે શનિ અત્યંત શુભ રહેશે. અગિયારમા ભાવમાં શનિનું ગોચર અટકેલા કાર્યો પૂર્ણ કરાવશે. વિવાદો અને કેસમાં સફળતા પ્રાપ્ત થશે. Source : Google

દસમા સ્થાનમાં શનિનું ગોચર સ્થાન પરિવર્તનના યોગ બનાવી રહ્યું છે. માર્ચથી મે વચ્ચે પરિવર્તન શક્ય છે, જે અંતે લાભ આપશે. જેથી મિથુન રાશિ માટે કારકિર્દી અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ કામનું દબાણ વધુ રહેશે. Source : Google

નવમા સ્થાનમાં શનિ તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે. વૈવાહિક અને પારિવારિક જીવનમાં તણાવ શક્ય છે, કર્ક રાશિના પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. સંતાન અને વિવાહના શુભ યોગ છે. Source : Google

સિંહ રાશિ પર ઢૈય્યાનો પ્રચંડ પ્રભાવ રહેશે. સ્થાન પરિવર્તન, દુર્ઘટના, કારકિર્દીનું દબાણ અને સંબંધોમાં વિવાદના યોગ છે. સાવધાની ન રાખવામાં નુકસાન થઈ શકે છે. Source : Google

કન્યા રાશિને સાતમા સ્થાનમાં શનિ નોકરી અને વ્યવસાયમાં લાભ આપશે, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને હાડકાં, નસો અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. Source : Google

છઠ્ઠા સ્થાનમાં શનિનું ગોચર તુલા રાશિ માટે અત્યંત શુભ છે. સ્વાસ્થ્યમાં સુધારો, કારકિર્દીમાં પ્રગતિ થશે અને વિવાહના યોગ બનશે. Source : Google

પાંચમા સ્થાનમાં શનિ સ્વાસ્થ્ય અને માનસિક તણાવ વધારી શકે છે. વૃશ્ચિક રાશિના કરિયરમાં સમજ્યા-વિચાર્યા વિના જોખમો લેવાનું ટાળો. Source : Google

ધન રાશિના જાતકો પર ઢૈય્યાનો પ્રભાવ રહેશે. શરૂઆતના મહિનામાં રાહત મળશે, પરંતુ બાદમાં આર્થિક દબાણ વધી શકે છે. સ્થાન પરિવર્તનના પ્રબળ યોગ છે. મોટા નિર્ણયો જૂનથી પહેલા લઈ લો અને નિયમિત શનિ મંત્રનો જાપ કરો. Source : Google

ત્રીજા સ્થાનમાં શનિની સ્થિતિ અત્યંત શુભ રહેશે, જેનાથી મકર રાશિના જાતકોને કારકિર્દી, ધન અને પ્રયત્નોમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલા લોકોને તકો મળશે. શનિવારે અનાજ અને કપડાંનું દાન કરો. Source : Google

કુંભ રાશિના જાતકો માટે ઉતરતી સાડાસાતી સંઘર્ષ વધારશે. મહેનત વિના લાભ નહીં મળશે. સ્વાસ્થ્ય અને માનસિક તણાવની સમસ્યા રહી શકે છે. કારકિર્દીમાં જોખમ ન લેવું. આખું વર્ષ શનિ મંત્રનો જાપ કરો અને શનિવારે દીપ પ્રગટાવો. Source : Google

મીન રાશિનો સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. કારકિર્દી અને આર્થિક દબાણ રહેશે. કોઈ ઠોસ વિકલ્પ વિના નોકરી ન છોડો. મોટા રોકાણો અને નિર્ણયો સમજી-વિચારીને લો. Source : Google