WTC 2025-27માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બોલર Source : Google
ઈંગ્લેન્ડના બ્રાયડન કાર્સે WTC 2025-27માં અત્યાર સુધી 9 મેચની 17 ઈનિંગ્સમાં 31 વિકેટ લીધી છે. Source : Google
ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે WTC 2025-27માં અત્યાર સુધી 9 મેચની 16 ઈનિંગ્સમાં 32 વિકેટ લીધી છે. Source : Google
ઈંગ્લેન્ડના જોશ ટંગે WTC 2025-27માં અત્યાર સુધી 6 મેચની 12 ઈનિંગ્સમાં 37 વિકેટ લીધી છે. Source : Google
ભારતના મોહમ્મદ સિરાજે WTC 2025-27 માં અત્યાર સુધી 9 મેચની 17 ઈનિંગ્સમાં 39 વિકેટ લીધી છે. Source : Google
ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક WTC 2025-27માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. Source : Google
મિચેલ સ્ટાર્ક WTC 2025-27માં અત્યાર સુધી 8 મેચની 16 ઈનિંગ્સમાં 46 વિકેટ લીધી છે. Source : Google