T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમનારા ટોપ-5 ખેલાડીઓ Source : Google

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ભારતના રોહિત શર્માના નામે છે. Source : Google

તેણે T20 વર્લ્ડ કપમાં કુલ 47 મેચ રમી છે, જેમાં તેણે 1220 રન બનાવ્યા છે, આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 92 રન રહ્યો છે. Source : Google

બાંગ્લાદેશનો શાકિબ અલ હસન T20 વર્લ્ડ કપમાં બીજા ક્રમે સૌથી વધુ મેચ રમ્યો છે. Source : Google

તેણે T20 વર્લ્ડ કપમાં કુલ 43 મેચ રમી છે, જેમાં 853 રન બનાવ્યા છે અને 50 વિકેટ લીધી છે. Source : Google

ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે T20 વર્લ્ડ કપમાં કુલ 41 મેચ રમી છે, જેમાં 984 રન બનાવ્યા છે. Source : Google

તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 89 છે. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમે છે. Source : Google

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં બાંગ્લાદેશનો મહમુદુલ્લાહ ખાન ચોથા ક્રમે છે. તેણે કુલ 37 મેચ રમી છે અને 458 રન બનાવ્યા છે અને 9 વિકેટ લીધી છે. Source : Google

જોસ બટલરે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 35 મેચ રમી છે, આ સમયગાળા દરમિયાન તેણે 1013 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 101 રન છે. Source : Google