ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોપ-5 બેટ્સમેન Source : Google

ભારતનો દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાની યાદીમાં પહેલા નંબર પર છે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 51 સદી ફટકારી છે. Source : Google

આ યાદીમાં બીજા નંબર પર સાઉથ આફ્રિકાનો જેક્સ કાલીસ છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 45 સદી ફટકારી છે. Source : Google

ગઈકાલે (5 જાન્યુઆરી) જો રૂટે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં જોરદાર ઈનિંગ રમી હતી અને 160 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની 41મી સદી છે. Source : Google

રૂટ સચિનનો રેકોર્ડ તોડવાથી હવે 11 સદી દૂર છે, ઈંગ્લેન્ડનો આ ખેલાડી જેવા ફોર્મમાં છે તે જોતા લાગે છે કે, તે સચિનનો રેકોર્ડ તોડી શકે છે. Source : Google

આ યાદીમાં ચોથા નંબર પર શ્રીલંકાનો કુમાર સંગાકારા છે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 38 સદી ફટકારી છે. Source : Google

ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે આજે (6 જાન્યુઆરી) એશિઝ સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી, આ તેની 37મી ટેસ્ટ સદી હતી. આ સાથે તે હવે રાહુલ દ્રવિડની આગળ નીકળી ગયો છે, જેણે ટેસ્ટમાં 36 સદી ફટકારી હતી. Source : Google