જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સેનાના જવાનોના મોત થયા છે.
https://twitter.com/AHindinews/status/1918946373820715013
ટૂંક સમયમાં બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર, કેટલાક આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.