Home / Gujarat / Gandhinagar : Heart disease treatment temporarily stopped under PMJAY

આયુષ્યમાન કાર્ડ: ખાનગી હોસ્પિટલોએ સરકાર સામે ચડાવી બાંયો, PMJAY હેઠળ હૃદય રોગની સારવાર અસ્થાયી રૂપે બંધ

આયુષ્યમાન કાર્ડ: ખાનગી હોસ્પિટલોએ સરકાર સામે ચડાવી બાંયો, PMJAY હેઠળ હૃદય રોગની સારવાર અસ્થાયી રૂપે બંધ

અમદાવાદ સહિત ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોમાં આગામી 1 થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon