12 જૂનના રોજ એર ઈન્ડિયા અકસ્માતમાં મૃત્યુ પામેલા 271 લોકોના પરિવારને મદદ કરવા માટે ટાટા સન્સ 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ બનાવશે. આ ટ્રસ્ટ લાંબા સમય સુધી વળતર, બાળકોના શિક્ષણ, સારવાર અને દૈનિક જરૂરિયાતોનું ધ્યાન રાખશે. ભારતીય અને વિદેશી બંને નાગરિકોને આનો લાભ મળશે.

