મિલકતની વહેંચણી અને માલિકી અંગેના વિવાદો રોજેરોજ પ્રકાશમાં આવે છે. પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફર કરવા માટે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે.

