ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1947, 1965, 1971 અને 1999 માં યુધ્ધ થઈ ચૂક્યું છે. બંને દેશોની લશ્કરી વ્યૂહરચનાઓએ દુશ્મનના મહત્ત્વપૂર્ણ માળખાને નિશાન બનાવ્યું હતું. આમાં રિફાઇનરીઓ, એરપોર્ટ, એરબેઝ, બહુમાળી ઇમારતો અને ઇંધણ ડેપો જેવા લક્ષ્યોનો સમાવેશ થતો હતો, જે લશ્કરી અને આર્થિક દ્રષ્ટિકોણથી અગત્યના હતા.

