Home / Gujarat / Chhota Udaipur : ambulances are not reaching the tribal area

VIDEO: ગુજરાત સ્થાપના દિવસે જુઓ વિકાસની બીજી બાજુ, Chhotaudepurના આદિવાસી વિસ્તારમાં આ કારણે નથી પહોંચતી એમ્બ્યુલન્સ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છોટીઉંમર ગામે આઝાદીના વર્ષો થી રસ્તો ન હોવાથી લોકો હેરાન પરેશાન છે. ચોમાસાના ચાર મહિના છોટીઉંમર, કુપ્પા અને ખેંડા ગામ સંપર્ક વિહોણા બની જાય છે. ત્રણ ગામોમાં 1500થી વધુની વસ્તી છે. હાલ 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. ચોમાસામાં કોઈ બીમાર પડે તો ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon