Home / India : Amit Shah announces alliance between AIADMK-BJP in Tamil Nadu

AIADMK-BJP વચ્ચે ગઠબંધનની અમિત શાહે કરી જાહેરાત, તમિલનાડુ જીતવા ભાજપે કમર કસી

AIADMK-BJP વચ્ચે ગઠબંધનની અમિત શાહે કરી જાહેરાત, તમિલનાડુ જીતવા ભાજપે કમર કસી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે આજે તમિલનાડુની મુલાકાત દરમિયાન AIADMKના નેતા ઈ પલાનીસ્વામી સાથે ગઠબંધન કર્યું હોવાની જાહેરાત કરી છે. તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં AIADMK-BJP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon