Home / Gujarat / Anand : Congress panel to contest unopposed elections

આણંદના આંકલાવ APMCમાં એકતરફી ચૂંટણી! કૉંગ્રેસની પેનલ બિનહરીફ ચૂંટણીના મેદાને

આણંદના આંકલાવ APMCમાં એકતરફી ચૂંટણી! કૉંગ્રેસની પેનલ બિનહરીફ ચૂંટણીના મેદાને

આણંદમાંથી રાજનીતિને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લામાં આંકલાવ APMCની ચૂંટણીમાં કૉંગ્રેસની પેનલ બિનહરીફ ચૂંટણી લડવા જઈ રહી છે. કુલ 12 ફોર્મ ભરાયા હતા જેમાંથી 2 ફોર્મ પરત ખેંચાયા હતા. અમિત ચાવડા અને સમર્થકોએ ઉત્સવ ઉજવ્યો હતો. આંકલાવ ભાજપને APMC ચૂંટણીમાં મેદાને ઉતારવા માટે ઉમેદવાર સુધ્ધાં ના મળ્યા!

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: anand

Icon