રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે, ત્યારે વચ્ચે કચ્છ જિલ્લામાં વિચિત્ર આકાશી નજારો સર્જાયો હતો. સવારના 7 વાગ્યે સૂર્ય પ્રકાશની જેમ ટોર્ચ લાઈટની જેમ ઝબકારવા મારવા લાગ્યું હતું.ભુજ નજીક માધાપર ગામમાં CCTVમાં આ ઘટના કેદ થઈ હતી. વાહનની લાઈટ જેમ પ્રકાશ લાઈટ ડીમ અને ફુલ થતાં લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. આકાશી નજારાનો CCTV કેમેરામાં કેદ થયો હતો.