Last Update :
25 Oct 2024
ભારતીય શેરબજારમાં મંદીવાળા ખેલાડીઓ હાવી થઇ ગયા છે અને ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે શુક્રવારે શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઈના ત્રીસ શેરનો સેન્સેક્સ આજે ઉછાળા સાથે ખુલ્યો હતો. જોકે, થોડા સમય બાદ બજાર લાલ નિશાનમાં સરકી ગયું હતું. છેલ્લે, સેન્સેક્સ 0.83 ટકા અથવા 662.87 પોઈન્ટના ઘટાડા સાથે 79,402.29 પોઈન્ટ પર બંધ થયો હતો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.