Last Update :
25 Oct 2024
PM Mudra Yojana: કેન્દ્ર સરકારે MSME માટે દિવાળી ભેટ આપતી એક જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મળતી લોનની મર્યાદા વધારી બમણી અર્થાત રૂ.20 લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી એમએસએમઈને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે.
નાના વેપારીઓને થશે લાભ
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.