દરેક વ્યક્તિ હવામાન અનુસાર તેમના કપડાં પસંદ કરે છે. કઇ સિઝનમાં ક્યા ફેબ્રિકના કપડા પહેરવા જોઇએ એ તો દરેક જણ જાણે છે, પરંતુ કયા રંગના કપડાં પહેરવા જોઇએ એ મોટા ભાગના લોકો માટે મોટો પ્રશ્ન છે. આજે આ પ્રશ્નનો જવાબ આપીશું.